સુનકે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખાદ્ય સુરક્ષા યોજના રજૂ કરશે

વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવાર તા. 14ના રોજ ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા અને અન્ય દેશોમાંથી આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે તેમની યોજનાઓ નક્કી કરશે