સાઉથ લંડનનો ધ્રુવ કુમાર 162ના IQ સ્કોર સાથે મેન્સામાં જોડાયો

સાઉથ લંડનના સટનની રોબિન હૂડ જુનિયર સ્કૂલમાં ભણતો 11 વર્ષનો ધ્રુવ કુમાર ગત એપ્રિલમાં 162નો આકાશને આંબતો સ્કોર કર્યા બાદ ઊંચો IQ ધરાવતા લોકોની સોસાયટી મેન્સામાં જોડાયો છે.