ઈસ્ટલી – સાઉધમ્પ્ટનમાં એશિયન પરિવારોના 19 ઘરોમાં સોનાના દાગીનાની ચોરી

આ વર્ષે ઈસ્ટલેઈ વિસ્તાર અને સાઉધમ્પ્ટનમાં એશિયન પરિવારોના 19 ઘરોમાં સોના-હીરાના દાગીનાની ચોરીના બનાવો બાદ હેમ્પશાયર પોલીસે એશિયન સમુદાયોને સતર્ક રહેવા વિનંતી કરી છે.