ટાઇપ 2 ડાયાબિટીઝના દર્દીઓને ફ્રી ઓનલાઇન માર્ગદર્શન

એનએચએસ ડાયાબિટીઝ પ્રોગ્રામના પ્રાયમરી કેર એડવાઇઝર અને લૂટનમાં જીપી તરીકે કાર્યરત ડો. ચિરાગ બખાઇ કહે છે કે, “તમને ટાઇપ 2 ડાયાબિટીઝ હોય તો તમે કેવી રીતે સ્વસ્થ રહી શકો તથા અન્ય તકલીફો કેવી રીતે […]