સાઉથ કેરોલિનામાં આણંદની ત્રણ મહિલાઓના કાર અકસ્માતમાં મોત

અમેરિકામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદ જિલ્લાની રહેવાસી ત્રણ મહિલાઓના મોત થયા છે. રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, અને મનીષાબેન પટેલ નામની આ મહિલાઓ સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં એક એસયુવી […]