મહિલા અનામતના વચનો વચ્ચે ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં માત્ર 8% મહિલા ઉમેદવારો

મોદી સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ધારાને સર્વસંમતીથી સંસદ પસાર કર્યા હતો. જોકે તમામ રાજકીય પક્ષો મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં ખચકાટ અનુભવી […]