ચૂંટણીના બીજા રાઉન્ડમાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર આજે મતદાન

ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં શુક્રવાર, 26 એપ્રિલે સવારથી 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો