મોદી ભારતમાં અવિશ્વસનીય કામ કરી રહ્યાં છેઃ જેપી મોર્ગન સીઇઓ

અમેરિકા સ્થિત ગ્લોબલ બેન્ક જેપી મોર્ગન ચેઝના વડા જેમી ડિમોને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતાં જણાવ્યું હતું કે મોદીએ ભારતમાં અવિશ્વસનીય કામ કર્યું છે