ભારત સાથે ફરી વેપાર ચાલુ કરવા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓની માગણી

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથેના ઇન્ટરેક્ટિવ સેશનમાં વ્યાપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથે વેપાર વાટાઘાટો શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો.