ભારતની પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 27.5% ઘટાડો

અમેરિકા, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં ઓછી માંગને કારણે 2023/24માં ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીમાં 27.5% ઘટીને $15.97 બિલિયન થઇ હતી.