કેન્યાની રાજધાનીમાં પૂરથી તારાજી, 10ના મોત

કેન્યાની રાજધાની નૈરોબીમાં બુધવારે ભારે વરસાદ સાથે વાવાઝોડાને કારણે આવેલા ફ્લેશ ફ્લડથી રસ્તાઓ વહેતી નદીઓમાં ફેરવાઈ ગયા હતાં અને ઘરો કમર-સમા પાણીમાં ગરકાવ થયા હતા. આ કુદરતી આપત્તિમાં ઓછામાં […]