અમદાવાદમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં એકનું મોત, ચાર ઘાયલ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં લીરાબેન ભરવાડ નામની 80 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બીજા ચાર વ્યક્તિને ઇજા થઈ હતી. સમાજના બે […]