અમેરિકન કોંગ્રેસની બ્લેક કોકસ ભારતીય અમેરિકન સાંસદ શ્રી થાનેદારને હરાવવા મેદાનમાં

અમેરિકામાં જવલ્લે જ જોવા મળતી ઘટનામાં અમેરિકન કોંગ્રેસની બ્લેક કોકસે હાલના સાંસદ અને ભારતીય અમેરિકન શ્રી થાનેદારને હરાવવા કમર કસી છે. શ્રી થાનેદાર મિશિગનના 13માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી […]